Gujarat

જુગાર રમતા ચાર પત્તા પ્રેમીઓને લાઠી પો. સ્ટે. વિસ્તારના ગામે જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો રોકડા ૫.૧૩,૨૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ક્વોલીટી કેસ શોધી કાઢતી લાઠી પોલીસ ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દૂર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનવ્યે નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી.અમરેલીનાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે લાઠી પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. શ્રી એચ.જે.બરવાડીયા તથા લાઠી પોલીસ ટીમ દ્વારા મોજે આસોદર ગામે ધોવાભાઇ સીદીભાઇ ભોવાણીયાના રહેણાક મકાન પાસે જાહેર જગ્યામાં પૈસા પાનાથી હાર- જીતનો જુગાર રમતા ચાર પતા પ્રેમીઓને રોકડા રૂા.૧૩,૨૫૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધમાં લાઠી પો.સ્ટે.મા જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીની વિગત
(૧)વિજયભાઇ મગનભાઇ મકવાણા ઉ.વ.૩ ધંધો હિરાકામ રહે.આસોદર તા.લાઠી જી.અમરેલી
 (૨)અર્જુનભાઇ રમેશભાઇ મીઠાપરા ઉ.વ.૮ ધંધો,મજુરી હાલ રે,અમરેલી મણીનગર તારવાડી રવિનગર તા.જી.અમરેલી મળે.રે. ટીંબા તા.ગારીયાધાર જી.ભાવનગર
 (૩) શૈલેષભાઇ મનજીભાઇ પરમાર ઉ.વ.૩૧ ધંધો.મજુરી રહે.ભીંગરાડ તા.લાઠી જી.અમરેલી
(૪) જમાલભાઇ અબ્દુલભાઇ મીઠાણી ઉ.વ.૩૨ધંધો.મજુરી રહે.ભીંગરાડ તા.લાઠી જી.અમરેલી
પકડાયેલ મુદામાલ
(૧) રોકડા રૂ.૧૩,૨૫૦/-
(૨) ગંજી પતાના પાના નંગ-પર કિ. ૦૦/૦૦
આ કામગીરી લાઠી પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. શ્રી એચ.જે.બરવાડીયા તથા અના, હેડ કોન્સ. એ.પી.ડેર તથા પો.કોન્સ. હિંમતભાઇ ગેલાભાઇ પરમાર તથા પો.કોન્સ રાજુભાઇ લાભભાઇ સરલીયા નાઓ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230615-WA0053.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *