શ્રી સોમનાથ મહાદેવ ને મુંબઈ વસઈ સ્થિત ગુજરાતી રંગભૂમિના પ્રખ્યાત કલાકાર શ્રી રાજશ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી દ્વારા ગુજરાત સૌરાષ્ટ્ર તેમજ કરછ મા હાલ માં આવેલ બીપોર વાવાઝોડા ને પગલે સોમનાથ મહાદેવ ને પ્રાર્થના સાથે ગુજરાત મહારાષ્ટ્ર ના ભાઈઓ માતાઓ બહેનો પરીવારો માટે મુંબઈ વસઈ થી ગુજરાતી રંગભૂમિના પ્રખ્યાત કલાકાર શ્રી રાજશ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી દ્વારા
ભગવાન સોમનાથ મહાદેવ ને ઇશ્વર ને પ્રાર્થના સાથે લોકો ને સાવચેત રહેવા તાકીદ સાથે નમ્ર અરજ કરી


