– વર્ષ ૨૦૨૧માં મત્સ્યેન્દ્રાસનમાં એશિયા બુક ઓફ રેકોર્ડ બનાવ્યો
–વર્ષ ૨૦૧૪માં મધ્યપ્રદેશમાં યોજાયેલી નેશનલ યોગાસન સ્પર્ધામાં બીજો નંબર મેળવ્યો
–વર્ષ ૨૦૧૬માં વડોદરામાં યોજાયેલી કાયાવરોહણમાં ગુજરાત રાજય યોગાસન ચે.માં બીજો નંબર
– વર્ષ ૨૦૧૯માં વડોદરામાં યોજાયેલી કાયાવરોહણ ઓપન ગુજરાત યોગ ચે.માં પ્રથમ ક્રમાંક
– વર્ષ ૨૦૨૨માં ઓગન ગુજરાત યોગ ચે.માં બીજો ક્રમાંક
– વર્ષ ૨૦૨૨માં ઓપન ગુજરાત યોગ ચે.માં મિસ યોગીની ઓફ ધ ગુજરાતમાં રનઅપ તરીકે
સ્થાન
–તમીલનાડુની યુનિવર્સિટી ઓફ મદ્રસમાં ઉત્તમ દેખાવ કર્યો
– ગુજરાત રાજય કક્ષાની સ્પર્ધામાં ગાંધીનગર(૨૦૧૬), ડેરોલ સ્ટેસન(૨૦૧૨), જૂનાગઢ(૨૦૧૫), ભાવનગર(૨૦૧૪) સિહોર(૨૦૧૩માં ઉત્તમ દેવાખ કર્યો
– ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ ૨૦૧૬માં પ્રથમ
– પતંજલિ યોગ પીઠ ટ્રસ્ટ નું સહ યોગ શિક્ષકનું પ્રમાણપત્ર
– વર્ષ ૨૦૨૧માં રેકીમાં પ્રથમ ડિગ્રી પ્રાપ્ત કરી
– ખેલે ગુજરાત અંતર્ગત ભાવનગર, જૂનાગઢમાં તાલીમ મેળવી
