આ બેઠકમાં છોટાઉદેપુર વિધાનસભાના વિસ્તારકશ્રી એડવોટેક રાકેશભાઈ પરમાર તેમજ છોટાઉદેપુરના ધારાસભ્યશ્રી રાજેન્દ્રભાઈ રાઠવા જિલ્લા ભાજપા અધ્યક્ષશ્રી ઉપેન્દ્રભાઈ તેમજ જિલ્લા મહામંત્રીશ્રીઓ જિલ્લાના વિવિધ સંગઠનના હોદ્દેદારો, ચુંટાયેલા પ્રતિનિધિઓ તેમજ અને કર્મસ્થ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરાયેલ અલ્પકાલીન વિસ્તાર યોજના અંતર્ગત છોટાઉદેપુર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil સાહેબ તેમજ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી તથા પ્રદેશ મહામંત્રીશ્રીઓની વર્ચ્યુલી ઉપસ્થિતીમાં છોટાઉદેપુર વિધાનસભાની “અલ્પકાલીન વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળા”માં સાંસદ ગીતાબેન રાઠવા સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજરી આપી, માર્ગદર્શન મેળવ્યું.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


