Gujarat

કઠલાલમાં સમસ્ત થોરી સમાજ યુવા સંગઠનના માળખાની રચના કરવામાં આવી.

સમાજને લગતા કામો તેમજ સમાજને ઉપયોગી કાર્યો કરવાના ઉદ્દેશ્યથી સમગ્ર માળખાની રચના કરવામાં આવી. થોરી સમાજ યુવા સંગઠનમાં પ્રમુખ તરીકે તુલસીભાઈ કિશોરભાઈ થોરી,ઉપ-પ્રમુખ રમેશભાઈ બચુભાઈ થોરી,મહામંત્રી મહેશભાઈ રામાભાઇ થોરી,મુકેશભાઈ ભજીભાઈ થોરી,કારોબારી અધ્યક્ષ તરીકે અજયભાઈ બચુભાઈ થોરી ની નિમણૂક કરવામાં આવી હતી.સમસ્ત થોરી સમાજ દ્વારા નિમણૂક પામેલ સૌને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
તસવીર : મકસુદ કારીગર,કઠલાલ

IMG-20230623-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *