Gujarat

ગાંધી નગર ના રહેવાસી અને વિવિધ સંસ્થાઓ મા સતત કાર્યરત રહેતા  પ્રમાણીક સેવા નિષ્ઠ એવા મહીલા શ્રી ઋષિકા સૈકત ચક્રવર્તી નાં પુત્ર ઋષિકેશ નાં જન્મ દિવસ નિમિતે ખૂબ ખૂબ શુભેચ્છાઓ..

ઋષિકેશ નાં જન્મ દિવસ નિમિતે પપ્પા મમ્મી અને સમગ્ર પરિવાર તરફ થી ખૂબ ખુબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ…
મમ્મી પપ્પા નો લાડલો દાદા દાદી નો પ્રિય મામા મામી નો કોડીલા કાન ને અમે સમગ્ર પરિવાર ઋષિકેશ બેટા ને જન્મ દિવસ નિમિતે શુભકામનાઓ પાઠવીએ છીએ….સાથે આપ  ઉતરોતર પ્રગતિ કરો અને શિવશક્તિી  ની અસીમ કૃપા રહે  તેવી દિલ થી લાગણી સાથે HAPPY BIRTHDAY બેટા…આપ જીયો હજારો સાલ🎂
એક વાત હંમેશા તું યાદ રાખજે બેટા , ભલે તું ગમે તેટલો મોટો થઈ જાય પરંતુ અમારા માટે તું આજે પણ અમારું નાનું બાળક છે અને સદામાટે તું અમારૂ નાનું બાળક જ રહીશ.. જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ…..
મારો પુત્ર સુપરમેન છે અને મને તેના પિતા હોવાનો ગર્વ છે. મારા સુપર મેન ને જન્મ દિવસ ની ખૂબ ખુબ શુભેચ્છાઓ…. ઋષિકા સૈકત ચક્રવર્તી. 🙏💐🙏

IMG-20230624-WA0060.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *