છોટાઉદેપુર વન વિભાગ દ્વારા જિલ્લામાં સારો વરસાદ વરસતા વૃક્ષોનું વાવેતર કરવાનું શરૂ કરવામાં આવેલ છે, વન સંરક્ષક અંશુમન શર્માની સૂચના મુજબ આજરોજ છોટાઉદેપુર તાલુકાના પીપલેજ ગામેથી વૃક્ષોનું વાવેતરની શરૂઆત કરવામાં આવી છે જેમાં DCF છોટાઉદપુર અને ACF છોટાઉદપુરની હાજરીમાં હાજર સ્ટાફ તથા લેબરને સમજ આપી કામગીરી શરૂઆત કરવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


