Gujarat

દેલવાડા ગામે જાહેરમા જુગાર રમતાં 6 જુગારીઓને રોકડ રકમ સાથે ઝડપાયા….

દેલવાડા ગામે ભીડ ભંજન મંદીર આગળ જાહેરમા તીનપતીનો જુગાર રમી રમાડતા દિનેશભાઇ શંકરભાઇ વાજા રહે,દેલવાડા,
ઇરફાનભાઇ રહેમાનભાઇ મન્સુરી રહે,જાફરાબાદ, ઇમરાનભાઇ યુનુસભાઇ મન્સુરી, નિલેશભાઇ શંકરભાઇ ત્રિવેદી રહે,દેલવાડા,
સરાફતભાઇ અનવરહુસેન બહારૂની સૈયદ રહે,નવાબંદર, તેમજ અબ્બાઆવેશભાઇ અબ્દુલઅજીજ જાફાઇ રહે,ઉના બાતમી આધારે
ઉના સર્વલન્સ સ્કોર્ડના પો.કોન્સ નલીનભાઈ બાલાભાઈ સોલંકી, પો.કોન્સ કૌશિકસિંહ અરશીભાઇ વાળા તેમજ રાહુલભાઈ
નારણભાઈ છેલાણા સહિત ટીમે રેઇડ કરતા 6 જુગારીઓને રોકડ રૂ.૩૬,૨૧૦ મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. આમ ઉના
પોલીસની કામગીરીથી જાહેરમાં જુગાર રમતા શખ્સોમાં ફફડાટ વ્યાપી ગયેલ હતો..

-જાહેરમા-જુગાર-રમતાં-6-જુગારીઓને-રોકડ-રકમ-સાથે-ઝડપાયા.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *