કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ ખાતે ગતરોજ શક્તિ કેન્દ્ર નંબર 14/15 અલ્પવિસ્તારક યોજના નું પ્રસ્થાન શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ રવિરાજસિંહ જાડેજા તેમજ ધીરુભાઈ કોરાટ ના હસ્તે કરવામાં આવેલ હતું. જેમાં આ તકે મોટી સંખ્યા મા કાર્યકરો જોડાયા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત વેરાવળ-શાપર


