મળતી વિગતો મુજબ આજ રોજ બોડેલી નસવાડી રોડ પર બોડેલીના વણીયાદ્રી ગામ નર્મદા મુખ્ય કેનાલ પાસે બે ટ્રક સામસામે ભટકાતા એક ટ્રક નો આગળ થી કુર્દો થઈ ગયો હતો અકસ્માત માં એક ટ્રક ડ્રાઇવર ટ્રક ફસાતાં મહામુસીબતે બહાર કાઢી ઇજા ઈજાગ્રસ્ત ચાલકને 108 એમ્બ્યુલન્સ માં બોડેલી હોસ્પિટલમાં સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યો અકસ્માત સર્જાતા લોક એકત્રિત થયા હતા અકસ્માતની ઘટનાને લઈને બંને બાજુ હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો
બોડેલી તાલુકાના વણીયાદ્રી ગામ પાસે બે હાઇવા ટ્રક સામસામે ભટકાતાં , એક ટ્રક ચાલકને ગંભીર ઇજા થતા દ્વારા સારવાર દવાખાના ખસેડવામાં આવ્યો
ઘટના સ્થળે લોકોના ટોડા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામ જોવા મળ્યો હતો પોલીસ ઘટના સ્થળે આવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


