Gujarat

મેરીટ સ્કોલરશિપ પરીક્ષા માં પ્રાસલી નો વિદ્યાર્થી  જળકયો

 હાર્દિક કાનાબાર પ્રાચી
ગાંગેથા પે શાળા નો વિદ્યાર્થી હાલ કૃપાલું શેક્ષણિક
સંકુલ પ્રાસલી માં ધો 9(નવ)માં અભ્યાસ કરતો  જાદવ અંશ ઉદયસિંહ માન. મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા મા સમગ્ર રાજ્ય મા પ્રથમ આવવા બદલ તેમના માતા – પિતા  તથા ગાંગેથા પે સેન્ટર શાળા  તેમજ કૃપાલું સ્કૂલ દ્વારા  ઉત્તરોત્તર પ્રગતિ કરી ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવી હતી

IMG-20230624-WA0105.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *