દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સરકાર ના નવ વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ અંતર્ગત ઘર સંપર્ક અભિયાન નિમિત્તે સંખેડા વિધાનસભાના બોડેલી તાલુકાના ચાણદ ગામ માં પેજ પ્રમુખ અને પેજ સમિતિના સભ્યો તથા ગામના નાગરિકો છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવાએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી
જેમાં ઉપસ્થિત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ મુકેશભાઈ રાઠવા, પૂર્વ જિલ્લા પ્રમુખ સદસ્ય રઘુભાઈ બારીયા, સરપંચ મહેન્દ્રભાઈ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


