Gujarat

ભોપાલ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ મેરા બુથ સબસે મજબૂત સંવાદ કાર્યક્રમ બુથના કાર્યકર્તાઓ સાથે યોજાયો જેનું લાઈવ પ્રસારણ છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું 

દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ મધ્યપ્રદેશના ભોપાલ ખાતેથી મેરા બુથ સબસે મજબૂત સંવાદ કાર્યક્રમ બુથ ના કાર્યકરો સાથે યોજાયો હતો જેનું લાઈવ પ્રસારણ છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ, પ્રોફેસર શંકરભાઈ રાઠવા સહીત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોએ કાર્યક્રમ નિહાળ્યો હતો
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

20230627_112449.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *