Gujarat

NRI પેરેન્ટ એસોસીએશનના મેમ્બર્સ અને લો ગાર્ડન વોકર મેમ્બર્સના સભ્યો માટે સ્વાસ્થય ઉપર પરિસંવાદનું આયોજન                                                                     

ડૉ. જીવરાજ મહેતા સ્મારક હેલ્થ ફાઉન્ડેશન, બકેરી મેડિકલ રીસર્ચ સેન્ટર ખાતે બુધવારે NRI પેરન્ટસ અને લો ગાર્ડનના મેમ્બર્સ માટે સ્વાસ્થય સંબધી પરિસંવાદનું આયોજન કરેલ. જેમાં ૧૧૦ જેટલા મેમ્બર્સે ભાગ લીધેલ. આ કાર્યક્રમમાં હોસ્પિટલના સેક્રેટરી શ્રી ક્ષીતશભાઈ મદનમોહન, ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી સી.કે. પટેલ, સોશ્યલ વર્કર મનીષ શાહ, શ્રી યજ્ઞેશભાઈ પંડયા પ્રિન્ટ વિઝન, મોટીવેશનલ સ્પીકર શ્રી શૈલેશ ઠાકર, હેમંત શાહ અને ડૉ. મનેશ અગરવાલ- સીઈઓ એ દિપ પ્રાગટય કરી કાર્યક્રમનો શુભારંભ કરવા મા આવ્યો હતો

IMG-20230629-WA0210.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *