Gujarat

બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માં શુક્રવારે સત્ય નારાયણ ભગવાન ની કથા કરીને નવા બોર્ડ એ પ્રથમ મીટીંગ યોજી વહીવટ સંભાળ્યો

બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માં શુક્રવારે સત્ય નારાયણ ભગવાન ની કથા કરીને નવા બોર્ડ એ પ્રથમ મીટીંગ યોજી વહીવટ સંભાળ્યો . પ્રમુખ વાલજીભાઈ બારીયા, ઉપપ્રમુખ યશપાલ સિહ ઠાકોર, તમામ સદસ્યો , સેક્રેટરી અજિત ભગત, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માં શુક્રવારે સત્ય નારાયણ ભગવાન ની કથા કરીને નવા બોર્ડ એ પ્રથમ મીટીંગ યોજી વહીવટ સંભાળ્યો હતો.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230701-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *