Gujarat

બોડેલી અર્બન કો. ઓપ. બેંક ની 66 મી વાર્ષીક સાધારણ સભા વૈષ્ણવ વાડી માં યોજાઈ હતી. જેમાં બેંક ની પ્રગતિ નો અહેવાલ રજૂ કરાયો હતો.

બોડેલી અર્બન કો. ઓપ. બેંક ની 66 મી વાર્ષીક સાધારણ સભા વૈષ્ણવ વાડી માં યોજાઈ હતી. જેમાં બેંક ની પ્રગતિ નો અહેવાલ રજૂ કરાયો હતો. પ્રમુખ કાર્તિક શાહ, એમ. ડી. રજની ભાઈ ગાંધી સહિત ડિરેક્ટર અને સભાસદો ઉપસ્થિત રહ્યા

બોડેલી અર્બન કો. ઓપ. બેંક ની 66 મી વાર્ષીક સાધારણ સભા વૈષ્ણવ વાડી માં યોજાઈ હતી. જેમાં બેંક ની પ્રગતિ નો અહેવાલ રજૂ કરાયો હતો. પ્રમુખ સહિત ડિરેક્ટર અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230701-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *