Gujarat

લીલીયા મોટા ડાયમંડ એસોસિયેશન ના પ્રમુખ દ્વારા ઇલેવન લાઈનમાં કેબલ નાખવા પીજીવીસીએલ કચેરીને કરાય રજૂઆત

લીલીયા મોટા ના ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ ભુપતભાઈ ધામત દ્વારા પીજીવીસીએલ નાયબ ઇજનેર ને પત્ર પાઠવી ઇલેવન લાઈન માં કેબલ નાખવા રજૂઆત કરાય જેમાં જણાવેલ કે લીલીયા ગામમાં ગામ વચ્ચે ઇલેવન અને એલ ટી લાઈન એક પોલ ઉપર છે તો ચોમાસા ના વરસાદ હોય ત્યારે ફોલ્ટ રીપેર કરવા માટે આખું લીલીયાસિટી બંધ કરવું પડે છે જેના કારણે હીરા ઉદ્યોગમાં તકલીફ પડે છે અને મજૂરી કામ કરતા રત્ન કલાકારો ને ખુબ મુશ્કેલી પડે છે એટલે ઇલેવન લાઈનના તાર જે ગામ વચ્ચે છે તેને કેબલ નાખી દેવામાં આવે તો રીપેરીંગ સમયે આખું લીલીયાસિટી બંધન ન કરવું પડે તેવું ડાયમંડ ના પ્રમુખ ભુપતભાઈ ધામત દ્વારા પત્ર પાઠવી રજુઆત  કરવા માં આવેલ છે તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230701-WA0046.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *