Gujarat

બોડેલી પાસે આવેલ નર્મદા કેનાપાસે લ પર જર્જરીમાં પડેલી લોખંડની એંગલો 

બોડેલી પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલની પાસે લોખંડની એંગલો જર્જરીત હાલતમાં જોવા મળી રહી છે ત્યારે વાહન ચાલકો માં અકસ્માતનો ભય સહેવાય રહ્યો છે દેશની સૌથી મોટી નર્મદા કેનાલ જે સરદાર સરોવર ડેમમાંથી નીકળી બોડેલી થી કચ્છ થી રાજસ્થાન સુધી જાય છે ત્યારે બોડેલી નજીક નર્મદા કેનાલ પાસે અનેક જગ્યાઓ પર આવી લોખંડની એંગલો જર્જરી હાલતમાં જોવા મળી રહી છે ત્યાંથી રોજના વાહનો પણ પસાર થાય છે ત્યારે વાહન ચાલકોને અકસ્માત નો ભય પણ સિવાય રહ્યો છે
બોડેલી પાસે આવેલ નર્મદા કેનાલ પર જર્જરીમાં પડેલી લોખંડની એંગલો ને લઈને વાહનચાલકોમાં અકસ્માત ભય સેવાઈ રહ્યો છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230701-WA0033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *