Gujarat

મહુધાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ની ઉજવણી ભાગ રૂપે અલીણા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

મકસુદ કારીગર,કઠલાલ
મહુધાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ની ઉજવણી ભાગ રૂપે અલીણા ની એમ.કે.પટેલ હાઈસ્કૂલ અને બી.બી.પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં મહુધાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નાં મેનેજર પ્રકાશભાઈ સોલંકી, સૌમાતા સેવાશ્રમ, અલીણા મંડળના ઉપપ્રમુખ મનુભાઈ પટેલ, મંત્રી પ્રવીણભાઈ પટેલ, ખજાનચી અનિલભાઈ પટેલ, શાળાનાં આચાર્ય જતીન કુમાર.સી.ભટ્ટ, અલ્તાફ ભાઈ બેલીમ, તમામ કર્મચારી સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20230701-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *