ખેડા જિલ્લા એસપી યુનિવર્સિટીના સેનેટ સભ્યો એ સરદાર પટેલ યુનિવર્સિટી ની મુલાકાત લીધી તેમ જ કુલપતિ નિરંજનભાઇ પટેલને મળી વિદ્યાર્થીઓના પ્રશ્નો બાબતે ચર્ચાઓ કરી હતી. આ મિટિંગમાં રાજેન્દ્રસિંહ ઝાલા કઠલાલ,અસીતભાઈ પટેલ,રવિભાઈ પટેલ નડિયાદ, વિનુભાઈ ચૌહાણ મહેમદાવાદ અને દીપાબેન પટેલ આણંદ ના સરદાર પટેલ યુનિવર્સિટી જિલ્લા સેનેટ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
મકસુદ કારીગર,કઠલાલ


