Gujarat

સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે ગુરુપૂર્ણિમાની ભવ્યાતિ ભવ્ય ઉજવણી….

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે ગુરુપૂર્ણિમા નિમિત્તે આખા ગામમાં ગ્રામજનો તેમજ બાળકો માતાઓ બહેનો સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં આખા લીખાળા ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી અને ગુરુપૂર્ણિમા નિમિત્તે બાળકોને બટુક ભોજન પણ કરાવ્યું હતું એમ ખડસલીથી અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું. .

IMG-20230703-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *