Gujarat

વેજલપુર ખાતે જન્મ દિવસ ની અનોખી ઉજવણી. એકસો એકાવન જરૂરિયાત મંદ બાળકો ને કપડા વિસ્તરણ

વેજલપુર વૉર્ડ ખાતે આવેલ પ્રેરણા જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ. અવધપુરી ટીમ સાથે આનંદ નગર ( SBI) બ્રાન્ચ ના ચીફ મેનેજર શ્રી નવનીત ભાઇ ચૌધરી ના દિકરી ના જન્મ દિવસ નિમિતે જરૂરિયાત મંદ એકસો એકાવન બાળકો ને કપડા વિસ્તરણ કરી કરવા મા આવ્યુ આ કાર્યક્રમ મા અવધ પુરી ટીમ પ્રેરણા જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ ના અજીતસિંહ ચૌહાણ એસ.બી.આઇ આનંદ નગર બ્રાન્ચ ના નવનીત ચૌધરી તેમજ ધારાસભ્ય શ્રી વિસ્તાર ના લોકો મોટી સંખ્યા મા હાજર રહ્યા હતા

IMG-20230710-WA0242.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *