Gujarat

પ્રશ્રિમ સંસ્કૃતી ભારતીય સંસ્કૃતી ની વચ્ચે સમાજ. સોસાયટી ની વાસ્તવિક તાની રજૂઆત. બા તને હું ક્યાં રાખુ ?

ગુજરાત અને ગુજરાતી ઓ સંસ્કૃતી માટે વિશ્ર્વ વિખ્યાત છે એમા પણ જ્યારે રીત રીવાજ માટે ગુજરાત ના લોકો સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રોગ્રામ મા રસ ધરાવતા હોય છે ત્યારે ગુજરાત મા છેલ્લા 20 વર્ષ થી ઓગેનાઇઝર .મેનેજમેન્ટ તેમજ છેલ્લા 5 વર્ષ થી જાણીતા રિધમ કોમ્યુનિકેશન ના શ્રી ભાવિક ભાઇ શાહ દવારા સામાજિક. કોમેડી .સસપેનસ.નાટકો રજૂકરી વિવિધ સમાજ .સંસ્થાઓ મા પોતાની એકછાપ બનાવી છે આ નાટક મા રિધમ કોમ્યુનિકેશન સાથે જાણીતા પલેબેક સીગંર ડો. મિનલ ઠક્કર નિમિઁત તરીકે જોડય નવી શરૂઆત કરી છે તયારે ફરી ગુજરાત ની કલાપ્રેમી જનતા સમક્ષ એક નવુ નાટક .બા.તને હું  ક્યા રાખુ ?
લય આવ્યા છે જેમા ખૂબ જાણીતા કલાકારો અલ્પના મજમુદાર  ( કિશ્રના કોમ્યુનિકેશન) દિગદશિક કલાકારો
અલ્પના મજમુદાર. ગૌરાંગ જે ડી તન્મય ખરસાણી બ્રિજેશ સોલંકી ડિમ્પલ ઉપાધ્યાય હેતલ જાદવ ટૂવીશા ભટ્ટ દ્વારા સુંદર અભિનય જોવા મલયો આ કાર્યક્રમ મા જાણીતા હાટઁ ફાઉન્ડેશન ના ટ્રસ્ટી શ્રી નિતિન સુમન શાહ ના આર્થિક સહયોગ લો ગાર્ડન ખાતે ઠાકોર ભાઇ દેસાઇ હોલ ખાતે યોજય ગયો જેમા પ્રેક્ષકો એ સંવાદ અને અભિનય ને વન્સ મોર થી નાટય ગૃહ મા એક અલગ વાતાવરણ જોવા મળયુ

IMG-20230710-WA0251.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *