Gujarat

પોરબંદરમાં મધદરિયામાં કાર્ગો જહાજમાં ક્રૃ મેમ્બરની તબિયત અચાનક લથડી જતાં રેસ્ક્યૂ કરાયું

પોરબંદર
પોરબંદર કોસ્ટગાર્ડનું મધદરિયે ઇમરજન્સી રેસ્ક્યૂ કર્યુ હોવાના વીડિયો સામે આવ્યા છે. પોરબંદરમાં મધદરિયામાં કાર્ગો જહાજમાં ક્રૃ મેમ્બરની તબિયત અચાનક લથડી હતી. ક્રૃ મેમ્બર એમ્પોલુ નાગરાજુની તબિયત લથડતા તાત્કાલિક સંપર્ક કરીને કોસ્ટગાર્ડની મદદ માગવામાં આવી હતી. વહેલી સવારે પોરબંદરથી ૫૦ કિમિ દૂર એમ.ટી.સેલિબીલયન કોપલ હેંગલ નામના જહાજમાંથી મદદ માગવામાં આવી હતી.જે પછી કોસ્ટગાર્ડ દ્વારા ક્રૃ મેમ્બરને હેલિકોપ્ટરની મદદથી એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. ર્ઝ્રદ્બઙ્ઘં સુનિલ દત્ત અને ર્ઝ્રદ્બઙ્ઘં સુમિત ધીમાન દ્વારા દરિયાની સ્થિતિ અને હવામાન પરિસ્થિતિઓને ધ્યાને રાખીને ૈંઝ્રય્ હેલિકોપ્ટર દ્વારા અત્યંત ચોકસાઈ સાથે સ્‌ સેલ્સિયસ કોપનહેગન પર મિશન હાથ ધરાયુ હતુ. ક્રૃ મેમ્બરને એરલિફ્ટ કરીને સારવાર માટે સિવિલ હોસ્પિલ પહોંચાડવામાં આવ્યા હતા.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *