Gujarat

વાસ્મો દ્વારા  પ્રભાતપુર ગામના માટે રૂ.૨૬.૩૮ લાખના વિકાસકામો મંજુર કરાયા

જૂનાગઢ વાસ્મો દ્વારા જૂનાગઢ તાલુકાના પ્રભાતપુર  ગામ માટે અંદાજીત રૂ.૨૬.૩૮ લાખના વિકાસકામો મંજુર કરાયા છે. જેમાં વિતરણ પાઇપલાઇન, ટી સીસ્ટમ નળ કનેકશન જેવા કામો હાથ ધરવામાં આવશે.પ્રભાતપુર ગામના લોકોની વસ્તી ૧૬૩૮  છે ત્યારે આ ગામના વિકાસના કામો માટે અંદાજીત રૂ.૨૬.૩૮ લાખના વિકાસકામો મંજુર કરાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *