Gujarat છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના નિવાસ્થાને આજરોજ ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું Posted on July 16, 2023July 16, 2023 Author Admin Comment(0) છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના ઘારાસભ્ય જયંતીભાઈ રાઠવા ના નિવાસ સ્થાને ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.