Gujarat

 ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ કઠલાલ તાલુકા ટીમ દ્વારા કઠલાલ પોલીસ સ્ટેશનના પીઆઇ વી.કે. ખાટ ની શુભેચ્છા મુલાકાત કરાઈ હતી. ‌

 ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ કઠલાલ તાલુકા ટીમ દ્વારા કઠલાલ પોલીસ સ્ટેશનના પીઆઇ વી.કે. ખાટ ની શુભેચ્છા મુલાકાત કરાઈ હતી. ‌સાલ તેમજ પુષ્પગુચ્છ આપી  ‌સ્વાગત કરવામાં આવ્યું હતું.જેમાં ખેડા જિલ્લા મીડિયા સેલ રાજેશભાઈ દવે, ‌કઠલાલ તાલુકા પ્રભારી આર.બી ચૌહાણ, કઠલાલ તાલુકા પ્રમુખ મહેશભાઈ ચૌહાણ, કઠલાલ તાલુકા મંત્રી સુનિલભાઈ .એ. પરમાર, કઠલાલ તાલુકા કાર્યકર્તા હર્ષદભાઈ .પી .પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર : મકસુદ કારીગર,કઠલાલ

IMG-20230715-WA0064.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *