GMERS મેડિકલ કોલેજ – જૂનાગઢ ખાતે દેહદાન સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ માટે દેહદાન કરવા લોકોએ મેડિકલ કોલેજના એનોટોમી વિભાગનો સંપર્ક કરવાનો રહેશે. દેહદાન કરવા માટે લોકોએ ડો. મેહુલ ટંડેલના મો. ૯૫૫૮૫ ૬૮૬૭૯, ડો. ઉર્વીક કુકડીયાનો ૯૯૦૪૩ ૩૪૪૮૫ અને પ્રતિક ત્રિવેદીનો ૯૭૨૬૩ ૬૦૯૬૬ નંબર પર સંપર્ક કરવાનો રહેશે.
