આજ રોજ છોટાઉદેપુર તાલુકાના જામલી તેમજ કેવડી આરોગ્ય સબ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું.
સાંસદ ગીતાબેન રાઠવા સાથે ઉપસ્થિત જિલ્લા મહામંત્રી મેહુલભાઈ પટેલ તેમજ પૂર્વ પ્રમુખ જશુભાઈ રાઠવા જિલ્લા પંચાયત સભ્ય શર્મિલાબેન, તાલુકા પંચાયત પ્રમુખ તેમજ ઉચ્ચતર માધ્યમિક ના સભ્યશ્રી મુકેશભાઈ સહિત તાલુકા જિલ્લા પંચાયતના કાર્યકરો તેમજ ચૂંટાયેલા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


