Gujarat

મોરેશિયસથી અમદાવાદ પધારેલા મા પીતામ્બરધામ સેંધવાના પીઠાધીશ ધર્મગુરૂ અને ભાગવતકથા વ્યાસ આચાર્ય શ્રી નાગેન્દ્ર શર્માએ આજે ​​ડો. જીવરાજ મહેતા હોસ્પિટલની મુલાકાત લઇ વિવિધ વિભાગોની મુલાકાત લીધી

મોરેશિયસથી અમદાવાદ પધારેલા મા પીતામ્બરધામ સેંધવાના પીઠાધીશ ધર્મગુરૂ અને ભાગવતકથા વ્યાસ આચાર્ય શ્રી નાગેન્દ્ર શર્માએ આજે ​​ડો. જીવરાજ મહેતા હોસ્પિટલની મુલાકાત લઇ વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી અને તમામ દર્દીઓને ઝડપથી સાજા થવા આશીર્વાદ આપ્યા હતા. તેમણે સમગ્ર હોસ્પિટલ મેનેજમેન્ટ ટીમને સરળ અને વ્યવસ્થિત સેવાઓ માટે ખૂબ પ્રોત્સાહિત અને પ્રશંસા કરી. આ પ્રસંગે હોસ્પિટલના સીઈઓ ડો.મનેશ અગરવાલ અને ટીમે તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.

IMG-20230717-WA0253.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *