છોટાઉદેપુર તાલુકાના મોટી સઢલી સસ્તા અનાજની દુકાન તથા રંગપુર સબ સેન્ટર તથા રંગપુર પોલીસ સ્ટેશનની મુલાકાત જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે લીધી હતી જેમાં સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જિલ્લા કલેકટરે મુલાકાત લઇ ચકાસણી હાથ ધરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


