બોક્સ
બોડેલી વડોદરા હાઇવે પર આવેલું ચારોલા ગામનું બસ સ્ટેન્ડ જર્જરીત બસ સ્ટેન્ડની ઉપર ઝાડની ડાળીઓ તૂટેલી હાલતમાં
બોડેલી ડભોઇ હાઇવે પર બોડેલી તાલુકાના ચારોલા ગામનું બસ સ્ટેન્ડ જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યું છે બોડેલી થી ત્રણ કિલોમીટર દૂર હાઇવે પર ચારોલા ગામનું બસ સ્ટેન્ડ બિલકુલ જર્જરિત જોવા મળી રહ્યું છે ઉપર ઝાડની ડાળીઓ પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે ગંદકી પણ જોવા મળી રહી છે અહીંથી બસમાં બેસતા મુસાફરોને પણ ખૂબ હાલાકી પડતી જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે બોડેલી ડભોઇ વડોદરા હાઇવે પર બોડેલી ગામ થી ત્રણ કિલોમીટર દૂર ચારોલા ગામ આવેલું છે ત્યાં હાઇવે પર જ આવેલું બસ સ્ટેન્ડ ખખડધંજ હાલતમાં જોવા મળી રહ્યું છે અને બસ સ્ટેન્ડ ની ઉપર ઝાડની ડાળીઓ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે બસ સ્ટેન્ડ પાસે બેસવાની બેઠકો ઉપર તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે ત્યારે ગ્રામજનો જણાઈ રહ્યા છે કે વહેલી તકે બસ સ્ટેન્ડ ને રીપેરીંગ કરવામાં આવે જેથી કરીને આવાર જવાર કરતાં મુસાફરોને હાલાકી ના વેઠવી પડે તેમ આ વિસ્તારના ગ્રામજનો જણાઈ રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


