Gujarat

બોડેલી જબુગામ હાઇવે પર હિટ એન્ડ રન બુલેટ ની અડફેટે  રાહદારી મજૂરનું ઘટના સ્થળે મોત

જબુગામ બોડેલી હાઇવે પર બુલેટ ગાડીના ચાલકે રાહદારી ટક્કર મારતા રાહદારી નું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત
 પ્રાપ્ત વિગતો મુજબ છોટાઉદેપુર બોડેલી હાઇવે પર જબુગામ પાસે બેકાબુ બનેલા ચાલકે રાહદારીને ટક્કર મારતા રાહદારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત તથા તેનું ઘટના સ્થળ પર કમ કમાટી ભર્યું મોત થયું છે જ્યારે બુલેટ ના ચાલકને પણ ઇજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે સમગ્ર ઘટનાને લઈને લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા  સમગ્ર ઘટનાની જાણ બોડેલી પોલીસને થતા બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે મૃતક વ્યક્તિ લીંબડયા ભાઈ જંજારીયા  આશરે 45
ગામ કોસારીયા મધ્ય પ્રદેશ મૃતકના પરિવારજનોને જાણ થતા પરિવારજનોમાં શોક નું મોજું ફરી વળ્યું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230724-WA0033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *