ભંગારના તથા જુના મોટર સાયકલ વાહનો ખરીદવામાં રસ ધરાવતા GST ધારક વેપારીઓને જણાવવાનું કે,અમરેલી સીટી પો.સ્ટે.મુકામે GP ACT૮૨મુજબના કામે કબ્જે લેવામાં આવેલ મોટર સાયકલ વાહનો કુલ-28 ની હરાજી તા.૦૨/૧૧/૨૦૨૧ના રોજ સવારના ક.૧૧/૦૦ વાગ્યે અમરેલી સીટી પો.સ્ટે.મુકામે રાખવામાં આવેલ છે. આ હરાજીમાં રસ ધરાવતા વેપારીઓએ સમય પહેલા રૂ.૫૦૦૦/-રોકડાડીપોજીટભર્યેથી હરાજીમાં ભાગ લઈ શકાશે. વેપારીએ ઉપજેલ રકમ સાથે GST ની રકમ ચુકવી રસીદ રજુ કરવાની રહેશે. હરાજી કરવાના વાહન અમરેલી સીટી પો.સ્ટે.ના ગ્રાઉન્ડમાં જોઈ શકાશે.વધુ વિગતો માટે કચેરી સમય દરમ્યાન રૂબરૂ અથવા ફોન નંબર ૦૨૭૯૨૨૨૩૫૫૦ ઉપર સંપર્કકરવો. હરાજીમંજુરકરવી કે નહી તેનો અબાધીત અધિકાર હરાજી કરનારસક્ષમ અધિકારીનોરહેશ.
સ્થળઃ- અમરેલી સીટી પો.સ્ટે. તા.૨૭/૧૦/૨૦૨૧
(જે,જે,ચૌધરી)
પોલીસ ઈન્સ્પેક્ટર અમરેલી સીટી પો.સ્ટે.
રીપોટરઃ- ભાવેશ વાઘેલા અમરેલી


