Gujarat

અમરેલી પોલીસ નો જાહેર જનતા માટે નવતર પ્રયોગ

અમરેલી જિલ્લા પોલીસ વડા ને જાહેર જનતા મળી રૂબરૂ ફરિયાદ કરી શકશે સોમવારે અને શુક્રવારે જીલ્લાની જનતા પોલીસ અધિક્ષકને રૂબરૂ મળી શકશે
અમરેલી જિલ્લાના લોકોની પરવાહ કરતા જિલ્લા પોલીસ વડા લોકોને વિશ્વાસમાં લઈ સાથે રાખી કામ કરે છે
 થોડા સમય પહેલા વ્યજાંકવાદીઓ ના ચક્રમાં ફસાયેલા કેટલાક લોકોને બહાર કાઢવા માટે પણ સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી અને લોકોને સાથે રાખી ગામડે ગામડે લોક દરબાર યોજ્યા હતા તેવીજ રીતે દારૂ માટે પણ જુંબેશ ઉપાડી હતી આવીજ રીતે હંમેશા લોકોની કાળજી રાખતા આજે ફરી એકવાર જનતાની તકલીફો જાણવા માટે પોલીસ અધિક્ષક ને રૂબરૂ મળી પોલીસ ખાતાને લાગતા કોઈ પણ પ્રશ્નો કે ફરિયાદ હોય તો દરેક શુક્રવાર અને સોમવારે (રજાના દિવસો સિવાય) કચેરી ના સમય દરમિયાન રૂબરૂ મળી શકે છે જેની અમરેલી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે આ પ્રયોગ થી લોકો અને પોલીસનો સંબંધ વધુ મજબૂત બનશે અને જિલ્લામાં થતી ગુનાહિત પ્રવૃત્તિ ઘણી બધી હદે અટકાવી શકાશે
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG_20230727_150154.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *