વિસણવેલના રાહુલભાઈ જોરા નામના મજુર. નાળિયેરી.પાડવાનો મજૂ રી કામ કરતો હતો ત્યારે બાજુમાંથી પસાર થતો. ઈલેક્ટ્રીક વાયર. નારીયાળીને અડી જત્તા વીજ કરંટ લાગવાથી રાહુલભાઈ જોરા નીચે પડી ગયા હતા. અને આસપાસના લોકો. તેમને તાત્કાલિક ચોરવાડ હોસ્પિટલમાં. સારવાર માટે ખસે ડા યા હતા જોકે ફરજ પર ના ડોક્ટરે રાહુલભાઈ ને મૃત જાહેર કરતા. ગમગીની. વ્યાપી ગઈ હતી….રિપોર્ટર વિમલ રાય કુંડલીયા


