જૂનાગઢના ભેસાણમાં રખડતા ઢોરનો ત્રાસ 30 થી 35 શહેરના મુખ્ય ચોકડી પર અઢીંગો જમાવ્યો તંત્ર ઘોર નિંદ્રામાં
જૂનાગઢના ભેસાણ શહેરના મુખ્ય રોડ રોડ ઉપર 30 થી 35 ગાયો ખુંટીયાનો જમાવડો આ રખડતા ઢોર આંધ્રા બહેરા તંત્રને જોવા નથી મળી રહ્યા રખટતા ઢોરનો અડિગો શહેરના મૂખય વિસતારોમા હજારો લોકો વાહન ચાલકો દિવસ ભર અવરજવર કરતા હોય છે આ રખડતા ઢોરના કારણે અનેક વાહન ચાલકો ગંભીર અકસમાતોનો ભોગ બન્યા છે સાથે અનેક લોકોએતો જીવપણ ગૂમાવયા છે છતા જવાબદાર ગ્રામપંચાયત તૈમજ ટીડીઓ અને મામલતદાર કચેરિના અધીકારીઓ દ્વારા ઢોરના માલીકોને નોટીસો અપાતી નથી કે ગૌશાળા પાજરાપોળમા મૂકવામા નથી આવતા સરકાર દ્વારા પણ રખડતાઢોર ને પૂરવા માટે પાજરાપોળ નકકી કરાયા છે પરંતૂ અહીયા ભેસાણમા સરકારશ્રીના નિયમોનો નિંદ્રા ધીન તંત્ર દ્વારા ઉલાળીયો કરવામા આવી રહ્યો છે લોકોના જીવ જાય તો તંત્રને શું પડી છે
રિપોર્ટર, મહેશ કથીરિયા
જુનાગઢ


