Gujarat

ઢોકલીયા ચોકડી પાસેથી બોડેલી ગામમાં પ્રવેશતા રોડ પરમાત્ર થોડા અંતરમાં 25 ખાડા

બોડેલીના ઠોકલિયા ચોકડી પાસે થી  પસાર થતો રોડ પર ખૂબ મોટા મોટા ખાડા પડવાથી વાહન ચાલકોને મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવી રહ્યો છે
આજે બોડેલી વિસ્તારમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો વરસાદને લઈને અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હતા રસ્તાઓ ધોવાયા હતા ત્યારે બોડેલી ના ઢોકલીયા વિસ્તારમાંથી નીકળતો રોડ ખૂબ જ ઝર્ઝરી જોવા મળ્યો હતો ઢોકલીયા ચોકડી પાસે નો રોડ પર ખૂબ મોટા મોટા ખાડા હોવાથી વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો
બોડેલીના ઠોકલિયા ચોકડી પાસે થી  પસાર થતો રોડ પર ખૂબ મોટા મોટા ખાડા પડવાથી વાહન ચાલકોને મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવી રહ્યો છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230728-WA0040.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *