મકસુદ કારીગર,કઠલાલ
મહુધા કોલેજના વિદ્યાર્થીઓએ વિધાનગર ખાતે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આયોજીત વિવિધ પ્રવૃતિઓ – સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું.
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આયોજીત રમત – ગમત ની વિવિધ પ્રવૃતિઓ પૈકી તારીખ 27/7/2023 નાં રોજ યોગા અને તારીખ 25/7/2023 નાં રોજ ચેસ સ્પર્ધામાં મહુધા કોલેજના વિદ્યાર્થીઓએ Physicl Director પ્રો.વી.એ.ડાભી સાહેબનાં માર્ગદર્શન હેઠળ વિધાનગર ખાતે ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર કોલેજ સ્ટાફ પરિવાર અને મહુધા કેળવણી મંડળ પરિવાર તરફથી વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
One attachment • Scanned by Gmail


