Gujarat

મોટી કુકાવાવ દ્વારા શ્રી નાથજી ની હવેલી મા શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ ની આજે છઠ્ઠો દિવસ છે

મોટી કુકાવાવ દ્વારા શ્રી નાથજી ની હવેલી મા શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ ની આજે છઠ્ઠો દિવસ છે

*શ્રી મદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ મા ગામ તેમજ બહાર વસતા ભાઈઓ તથા બહેનો કથા જ્ઞાનયજ્ઞ લાભ લઇ રહ્યા છે

*શ્રી ગિરિરાજજી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી નાથજી ની હવેલી , મોટી કુકાવાવ ખાતે શ્રીમદ્ ભાગવત કથા નું ભવ્ય આયોજન ચાલી રહ્યું છે

અમરેલી જિલ્લા નાં મોટી કુકાવાવ ખાતે શ્રી વૈષ્ણવ આચાયઁ પુ. પા. ૧૦૮ ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહારાજ ની આજ્ઞા થી શ્રી મદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ નું ભવ્ય આયોજન ચાલી રહ્યું હોય તો ઓ ભાગવત કથાનો આજે છઠો દિવસ હતો મોટી કુકાવાવ દ્વારા શ્રી નાથજી ની હવેલી મા શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું રહ્યું છે જેમા કથા પ્રારંભ તા.23/7/2023 રવિવાર થી શરૂ થાય છે જે 30/7/2023 રવિવાર નાં રોજ કથા પૂર્ણાહૃતી થસે. જે આઠ દિવસ નું ભવ્ય પ્રસંગો સાથે ઉત્સાહ ભેર આયોજન કરવામાં આવ્યું તેનો આજે છઠ્ઠો દિવસ છે , આ કથા નો સમય બપોરે 3:00 થી 6:00 વાગ્યા સુધી અને રાત્રે 8:15 થી 11:15 સુધીનો રાખવામાં આવેલ છે.આ અનેરા પ્રસંગે દરેક ભાવિક ભક્તો ને કથા નો લાભ લેવા પધારવા ભાવભયુઁ આંમત્રણ પાઠવવા મા આવેછે આ કથા ના આયોજક
સમસ્ત વૈષ્ણવ પરીવાર મોટી કુંકાવાવ છે.

કથા દરમ્યાન પ્રસંગો ધામધુમથી ઉજવાશે.

IMG-20230728-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *