છોટાઉદેપુર નગરના સ્ટેશન ખાતે આજે મુઆવીન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ અને બેવા લોકોને સ્વરોજગાર અંતર્ગત સિલાય મશીન અને હાથ લારીનું વિતરણ કરાયું હતું, આ કાર્યક્રમમાં વોડ નંબર એકના કોર્પોરેટર આદમભાઈ સુરતી, ફૈઝલ મલા, મુસ્લિમ સમાજના આગેવાન ગની હાજી મફત અને ઈર્શાદભાઈ ખાલતા ઉપસ્થિત રહી વિતરણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


