Gujarat

ધુંવાવ ગામે શ્રી રાધા ક્રુષણ મંદિર રામજી મંદિર મા શ્રીપુર્ણપરસોતંમ ભગવાની પ્રતી અથૅ શ્રી મદ્ ભાગવત્  જ્ઞાન યજ્ઞ તથા અથ શ્રી મહાભારત કથા દરમ્યાન ભગવાન ની ક્રુપા બની રહે

ધુંવાવ ગામે શ્રી રાધા ક્રુષણ મંદિર રામજી મંદિર મા શ્રીપુર્ણપરસોતંમ ભગવાની પ્રતી અથૅ શ્રી મદ્ ભાગવત્  જ્ઞાન યજ્ઞ તથા અથ શ્રી મહાભારત કથા દરમ્યાન ભગવાન ની ક્રુપા બની રહે. ધુંવાવ ગામ પર
અધિક શ્રાવણ સુદ એકમને મંગળ વાર તા.18.07.23 થી પૂર્ણ પરસોત્તમ માસ ની શુભ શરૂઆત અને અધિક શ્રlવણ વદ અમાસ ને બુધવાર તા.16.08.23 ના રોજ પૂર્ણાંહુતી.અધિક શ્રlવણ સુદ અગીયાર ને શનિવાર ના તારીખ 29.7.2023 ના ભગવાન ની પ્રીતિ અર્થે એકાદશી ના દિવસે શ્રી વિષ્ણુ યજ્ઞ  તથા  સવઁત્રભદ્ર મંડળ કરવામા આવ્યુ છે.  સવૅ ભક્ત જનો દ્વારા શ્રી મદ ભાગવત કથા ના વ્યાસપીઠ પર બિરાજમાન શાસ્ત્રીજી ચેતન અરવિંદ ભાઈ ભટ્ટ. સમય સવારે 11 થી 1.30 વાગ્યા સુધી અને મહાભારત કથા નો સમય રાત્રે 9 થી11 વાગ્યા સુધી નો છે. કથા સ્થળ શ્રી અરવિંદભાઈ વનમાળીભાઇ ભટ્ટ  શ્રી રામજી મંદિર ધુવાવ.ગામના દરેક ધર્મ પ્રેમી જનતા ને અને સમગ્ર ગ્રામજનોએ કથા નો લાભ લેવા અવસ્ય પધારવા નમ્ર અપીલ છે…………………………………..
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા. જી.જામનગર.
ગામ :: હડિયાણા………

IMG20230729120006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *