Gujarat

કલા ઉત્સવમાં રાણપુરની હેત વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઝળક્યા  

બોટાદ જીલ્લાના રાણપુરની મોર્ડન સ્કુલ ખાતે QDC કક્ષાએ કલા ઉત્સવ 2023-24 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હેત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દરેક સ્પર્ધામાં ચમક્યા હતા.ચિત્ર સ્પર્ધા માં પ્રથમ નંબર શાહ સંજના વિશાલભાઈ, તબલા વાદનમાં જાંબુકીયા જયદિપ બાબુભાઇ દ્વિતીય નંબર,ગાયન માં ધરજીયા પીનલબેન રમેશભાઈ તૃતીય નંબર, બાળકવિ સ્પર્ધા માં બોલણીયા નિકિતા મનીષભાઈ તથા સાંકરિયા જયપાલ મુનાભાઈ તૃતીય નંબર મેળવીને શાળાનું નામ રોશન કર્યું હતું. હેત વિદ્યાલય પરિવાર તરફથી તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20230731-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *