મધર લેન્ડ પ્રાઇમરી સ્કૂલ.બાદનપર(જોડિયા).ની વિદ્યાર્થી ની એ યુથ ગેમ્સએન્ડ સ્પોર્ટ્સ ઇન્ડિયા દ્વારા રમત ગમત માં ભાગ લઈ ને પ્રથમ સ્થાન મળ્યું છે………………………………..
ધ એસોસિયેશન ફોર ટ્રેડિશનલ યુથ ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ ઇન્ડિયા દ્વારા અમદાવાદ ખાતે આયોજીત રમત ગમત સ્પર્ધામાં 50 મીટર દોડમાં મધર લેન્ડ પ્રાયમરી સ્કૂલ બાદનપર(જોડિયા)ની ધોરણ -7માં અભ્યાસ કરતી વિધાર્થીની કુ.ભીમાણી હેત્વી અશ્વિનભાઇએ રાષ્ટ્ર કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્ડ મેડલ મેળવી મધર લેન્ડ પ્રાયમરી સ્કૂલનું રાજ્યમાં નામ રોશન કર્યું છે….
આપ શ્રી રમત ગમત ક્ષેત્રે ઉત્તરોતર પ્રગતિ કરો અને સમાજ તથા કુનડ ગામનું નામ રોશન કરો એવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના……………………
કુ.હેત્વી અને તેમના કોચ કુ. હેમાલીબેન નકુમને મધર લેન્ડ પ્રાયમરી સ્કૂલ -બાદનપર શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન…………
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા. જી.જામનગર.
ગામ :: હડિયાણા………


