વિક્રમ સાખટ રાજુલા
જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો…
ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર માટીનો પાળો કરતા અકસ્માત સર્જાયો ટુ વ્હીલ ચાલક ને માટેનો પાળો ન દેખાતા માટેના પાળા સાથે અકસ્માત સર્જાયો…
જાફરાબાદ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં નેશનલ હાઈવે ઉપર અવારનવાર અકસ્માતોમાં બનાવ બને છે નેશનલ હાઈવેની ધોર બેદરકારી સામે આવી..
ટુ વ્હીલ ચાલકના અકસ્માતમાં ટુ વ્હીલ ચાલકનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું…
ટુ વહીલ ચાલક લોઢવા ગામના અરજનભાઈ રાણાભાઈ ભર્ગા હોવાનું જાણવા મળે મળેલ…
ઘટના ની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે નેશનલ પ્રેસ એસોસિયેશન અમરેલી જિલ્લા પ્રભારી રમેશભાઈ પરમાર. ધીરૂભાઈ વરૂ. ભરતભાઈ જેઠવા. દિનેશભાઈ જોગદયા સહિત ના આગેવાનો દોડી આવ્યા હતા અને પોલીસ ને જાણ કરી અને 108 ને ફોન કરીને બોલાવી હતી
108 મારફતે પીએમ અર્થે જાફરાબાદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.


