Gujarat

માળીયા હાટીના તાલુકાનું ગૌરવ

હાલ તાજેતરમાં માળીયા હાટીના તાલુકાના  કારડીયા રાજપૂત સમાજના આગેવાન લક્ષ્મણભાઈ જેઠાભાઇ યાદવ (વીરડી વાળા) નો પુત્ર અને નાયબ મામલતદાર શક્તિસિંહ યાદવનો નાનો ભાઈ ડો મયુર યાદવ હાલ દેહેરાદૂન ખાતે ડો. Ms ની ડીગ્રી પાસ કરતા સમગ્ર માળીયા હાટીના પંથક માં ખુશીનો માહોલ છવાયો છે આ તકે જૂનાગઢ જીલ્લા સહકારી ખરીદ વેંચાણ સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ યાદવ, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ કાનજી ભાઈ યાદવ, માળીયા હાટીના સરપંચ જીતુભાઇ સીસોદીયા, જૂનાગઢ જીલ્લા ભાજપ ઉપ પ્રમુખ નારણભાઇ ભેટારીયા, લોક સેવક જીવાભાઈ સીસોદીયા, તેમજ સગા સબંધી , મિત્ર મંડળ , રાજકીય આગેવાનો, સામાજીક સંસ્થાના આગેવાનો એ શુભેચ્છાઓ પાઠવી હતી….રિપોર્ટર વિમલ રાય કુંડલીયા

IMG-20230809-WA0039.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *