Gujarat

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૨, GMRCએ ગાંધીનગરના Ch-0 સર્કલ ખાતે કમ્પોઝીટ ગર્ડર ઇરેક્ટ કરવાનો માઈલસ્ટોન હાંસલ કર્યો

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૨, મોટેરાથી મહાત્મા મંદિર અને જી.એન.એલ.યુ. થી ગિફ્ટ સિટી, ૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવાના પ્રયાસમાં, ય્સ્ઇઝ્ર એ ગઈ કાલે ગાંધીનગરના ઝ્રર-૦ સર્કલ ખાતે કમ્પોઝીટ ગર્ડર ઇરેક્ટ કરવાનો માઈલસ્ટોન હાંસલ કર્યો છે.

કમ્પોઝીટ ગર્ડર ઇરેકશનની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છેઃ –
• કમ્પોઝીટ ગર્ડર ની લંબાઈ – ૪૭ મીટર
• કમ્પોઝીટ ગર્ડર્સનું વજન – ૩૦૦ સ્‌
• એક ક્રેન ૫૦૦ સ્‌ વજન સુરક્ષિત રીતે ઉપાડી શકે તેવી બે ક્રેનનો ઉપયોગ કર્યો
• કમ્પોઝીટ ગર્ડર ઇરેકશન પૂર્ણ કરવા માટેનો સમય ૩૬ કલાક હતો જાે કે ઓપરેશન નિર્ધારિત સમય કરતાં ૧૨ કલાક વહેલું પૂરું થયું હતું.
• આ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-ૈંૈં માં સૌથી લાંબો કમ્પોઝીટ ગર્ડર સ્પાન છે તેથી ક્રેનોનો ઉપયોગ કરીને અનેક શિફ્ટીંગ કરીને મહત્વનું જંકશન ઝ્રૐ-૦ સર્કલ પર ટ્રાફિકને અસર કર્યા વિના પ્રતિબંધિત જગ્યામાં કમ્પોઝીટ ગર્ડરનું લિફ્ટિંગ કરવામાં આવ્યું હતું.
• અધિકારીઓની યોગ્ય પરવાનગીઓ પછી, અત્યંત સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાપન સાથે હાઇવે પર કાર્ય કરવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *