બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં આવેલ ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ સંસ્થા ખાતે 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી સંસ્થાના કમ્પાઉન્ડ પરીસર માં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી સંસ્થાના કર્મચારીઓ દ્વારા સલામી આપવામાં આવી હતી..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


