Gujarat

લઘુ ઉદ્યોગોને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનાવવા Zero Effect Zero Defect- ZED સર્ટીફીકેશન ઉપયોગી

ગાંધીનગર
કેન્દ્ર સરકારે સ્જીસ્ઈ એકમો વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનાવવા, તેમને ટકાઉ બનાવવા અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન તરીકે પરિવર્તિત કરવા માટે ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ (ઢઈડ્ઢ) પહેલની કલ્પના કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશના સ્જીસ્ઈજીને વૈશ્વિક ધોરણે સક્ષમ બનાવવાના હેતુથી ઢઈડ્ઢ સર્ટીફિકેશન યોજના એપ્રિલ ૨૦૨૨માં જાહેર કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારના ઉદ્દેશ્યને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા આર્ત્મનિભર ગુજરાત સ્કિમ ફોર આસિસ્ટન્સ ટુ સ્જીસ્ઈ-૨૦૨૨ હેઠળ સ્જીસ્ઈ એકમો કાર્યક્ષમ બનીને ગુણવત્તાયુક્ત ઉત્પાદન પ્રણાલી અપનાવી ઢઈડ્ઢ સર્ટીફિકેશન મેળવવા થયેલ ખર્ચના ૫૦% લેખે મહત્તમ રૂ. ૫૦,૦૦૦ સુધીની સહાય, ભારત સરકાર દ્વારા આપવામાં આવતી સહાય બાદ કર્યા પછી આપવામાં આવે છે.
સ્જીસ્ઈ એકમોને ઢઈડ્ઢ સર્ટીફીકેટ મેળવવા માટે જાગૃત કરવા તેમજ નિયત થયેલ પધ્ધતિ અનુસરવા માટે મદદરૂપ થઇ શકાય તેવા હેતુથી ઊેટ્ઠઙ્મૈંઅ ર્ઝ્રેહષ્ઠૈઙ્મ ર્ક ૈંહઙ્ઘૈટ્ઠ (ઊઝ્રૈં) દ્વારા એજન્સીઓ એમ્પેનલ કરવામાં આવે છે. ઊેટ્ઠઙ્મૈંઅ ર્ઝ્રેહષ્ઠૈઙ્મ ર્ક ૈંહઙ્ઘૈટ્ઠ(ઊઝ્ર) એ (૧) ૪ઝ્ર ર્ઝ્રહજેઙ્મંૈહખ્ત ઁદૃં ન્ંઙ્ઘ. (૨) ઈકર્કિંજ ર્ઝ્રહજેઙ્મંૈહખ્ત, (૩) જીીॅટ્ઠિૈજ દ્ભર્હુઙ્મીઙ્ઘખ્તી ર્જીઙ્મ ઁદૃં ઙ્મંઙ્ઘ, (૪) ૐીિી ઊેટ્ઠઙ્મૈંઅ ઈટષ્ઠીઙ્મઙ્મીહષ્ઠી ઁદૃં ન્ંઙ્ઘ, (૫) ઁીકિીષ્ઠં ર્ઝ્રહજેઙ્મંૈહખ્ત, (૬) છજંટ્ઠિઙ્મીેજ જીીદિૃૈષ્ઠી ઁદૃં ઙ્મંઙ્ઘ જેવી એજન્સીઓને એમ્પેનલ કરી છે. આ એમ્પેનલ કરેલ એજન્સીઓ સ્જીસ્ઈ એકમોનો સંપર્ક કરીને ઢઈડ્ઢ રજીસ્ટ્રેશન અને સર્ટીફિકેશન માટે મદદ કરશે જેના માટે સ્જીસ્ઈ એકમોએ કોઇ પણ પ્રકારનો ચાર્જ ચુકવવાનો રહેશે નહિ. આ એજન્સીઓ દ્વારા સ્જીસ્ઈ એકમોનો સંપર્ક કરવામાં આવે ત્યારે તેમણે સહકાર આપવા નાયબ ઉદ્યોગ કમિશનરે અનુરોધ કર્યો છે.
ેંડ્ઢરૂછસ્ રજીસ્ટ્રેશન પોર્ટલ પર નોંધાયેલા સ્જીસ્ઈ એકમે ઢઈડ્ઢ સર્ટીફિકેટ મેળવવા ભારત સરકારના પોર્ટલ ુુુ.ડીઙ્ઘ.દ્બજદ્બી.ર્ખ્તદૃ.ૈહ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે. રજીસ્ટ્રેશન બાદ એકમ, ત્રણ જુદી જુદી કેટેગરીના ઢઈડ્ઢ સર્ટીફિકેટ મેળવી શકશે. જેમાં લેવલ-૧નું બ્રોન્ઝ સર્ટિફિકેટ, લેવલ-૨નું સિલ્વર સર્ટિફિકેટ અને લેવલ-૩નું ગોલ્ડ સર્ટિફિકેટ સામેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઢઈડ્ઢ સર્ટીફિકેશનથી સ્જીસ્ઈને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક તેમજ સક્ષમ બનાવવા માટે નાણાકીય અને ટેક્નીકલ મદદ મળશે. ઢઈડ્ઢ સર્ટીફિકેશનનો બીજાે મહત્વનો હેતુ અદ્યતન ટેકનોલોજી, સાધનોનો ઉપયોગ કરીને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો માટે સ્જીસ્ઈ ને પ્રોત્સાહિત કરવા અને પર્યાવરણ પર ઓછામાં ઓછી અસર સાથે ઉચ્ચ ગુણવત્તા અને ઉચ્ચ ઉત્પાદકતા પ્રાપ્ત કરવા માટે સ્જીસ્ઈને અપગ્રેડ કરવાનો છે. વધુમાં હરિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિકાસને સક્ષમ કરવા માટે સ્જીસ્ઈ માં ડીિર્ ઙ્ઘીકીષ્ઠં ઉત્પાદનના વિકાસ માટે સાનુકૂળ વાતાવરણ બનાવવા આગવું પગલું બની રહેશે.

File-02-Page-Ex-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *