કઠલાલ ના ચૌહાણ પુરા ખાતે તાલુકા ક્ષત્રિય સમાજ ની મિટીગ યોજાઇ.મિટિંગ માં મહારાણા પ્રતાપ ગ્રુપ ની રચના કરવામા આવી. જેમાં કઠલાલ તાલુકા ના ૧૦૦ થી વધુ યુવાનો નો જોડાયા. મિટિંગ દરમિયાન આવનાર દશેરા નિમિતે શસ્ત્ર પૂજન નુ આયોજન બાબતે ચર્ચા કરવામા આવી.
તસવીર .મકસુદ કારીગર,કઠલાલ

